ઉપરાષ્ટ્રપતિ સચિવાલય

ઉપરાષ્ટ્રપતિ 31 ઓગસ્ટ-01 સપ્ટેમ્બર, 2024ના રોજ ઉત્તરાખંડની બે દિવસની મુલાકાતે


ઉપરાષ્ટ્રપતિ CSIR-IIP, દેહરાદૂનમાં વૈજ્ઞાનિકો, ફેકલ્ટી સભ્યો અને વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરશે

ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રીય ભારતીય મિલિટરી કોલેજ, દેહરાદૂનની મુલાકાત લેશે

ઉપરાષ્ટ્રપતિ AIIMS ઋષિકેશની મુલાકાત લેશે

Posted On: 30 AUG 2024 10:47AM by PIB Ahmedabad

ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખર 31 ઓગસ્ટ-01 સપ્ટેમ્બર, 2024ના રોજ ઉત્તરાખંડની બે દિવસીય મુલાકાતે જશે.

તેમના પ્રવાસ દરમિયાન, શ્રી ધનખર CSIR-ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ પેટ્રોલિયમ, દેહરાદૂનમાં વૈજ્ઞાનિકો, ફેકલ્ટી સભ્યો અને વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરશે.

પોતાના પ્રવાસના બીજા દિવસે શ્રી ધનખર રાષ્ટ્રીય ભારતીય મિલિટરી કોલેજ, દેહરાદૂનની મુલાકાત લેશે. ઉપરાષ્ટ્રપતિ AIIMS ઋષિકેશની પણ મુલાકાત લેશે, જ્યાં તેઓ સંસ્થાના વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી સભ્યો સાથે વાર્તાલાપ કરશે.

 

AP/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 2049999) Visitor Counter : 39