પ્રધાનમંત્રીનું કાર્યાલય

સિક્કિમના મુખ્યમંત્રી પ્રધાનમંત્રીને મળ્યા

Posted On: 27 AUG 2024 12:03PM by PIB Ahmedabad

સિક્કિમના મુખ્યમંત્રી શ્રી પ્રેમ સિંહ તમાંગે ગઈકાલે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી.

પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા X પર પોસ્ટ કરવામાં આવ્યું;

"સિક્કિમના સીએમ, શ્રી @PSTamangGolay, ગઈકાલે PM @narendramodi ને મળ્યા."

AP/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 2049012) Visitor Counter : 24