પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ જન્માષ્ટમી પર સૌને શુભેચ્છા પાઠવી

Posted On: 26 AUG 2024 8:16AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જન્માષ્ટમીના શુભ અવસર પર શુભેચ્છાઓ પાઠવી છે.

એક X પોસ્ટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;

“આપ સૌને જન્માષ્ટમીની અનંત શુભેચ્છાઓ. જય શ્રીકૃષ્ણ!”

 

AP/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 2048842) Visitor Counter : 25