પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

શ્રી જ્ઞાનેશ્વર મુલયે કોલ્હાપુર રાજવી પરિવારની મહાનતા પર ખૂબ સરસ લેખ લખ્યો: પ્રધાનમંત્રી

Posted On: 22 AUG 2024 9:24PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે શ્રી જ્ઞાનેશ્વર મુલયે કોલ્હાપુરના રાજવી પરિવાર, સ્વપ્નદ્રષ્ટા મહારાજાઓ અને મહારાણી તારાબાઈની મહાનતા પર ખૂબ જ સરસ રચના લખી છે. શ્રી મોદીએ કહ્યું કે તેમની કરુણાની ઉત્કૃષ્ટ ભાવના આવનારી પેઢીઓને હંમેશા પ્રેરણા આપશે.

શ્રી જ્ઞાનેશ્વર મુલયે MEAમાં ભૂતપૂર્વ સચિવ છે અને તેઓ કોલ્હાપુરના વતની છે. તેમણે ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં પોલેન્ડ સાથે પશ્ચિમ મહારાષ્ટ્રમાં આવેલા કોલ્હાપુર શહેરની અવિશ્વસનીય જોડાણની વાર્તા વિશે એક લેખ લખ્યો છે.

શ્રી જ્ઞાનેશ્વર મુલયે લખેલા લેખનો જવાબ આપતાં વડાપ્રધાને X પોસ્ટમાં કહ્યું;

કોલ્હાપુર રાજવી પરિવાર, સ્વપ્નદ્રષ્ટા મહારાજા અને મહારાણી તારાબાઈની મહાનતા પર શ્રી જ્ઞાનેશ્વર મુલે દ્વારા ખૂબ જ સુંદર રચના. તેમની કરુણાની ઉત્કૃષ્ટ ભાવના આવનારી પેઢીઓને હંમેશા પ્રેરણા આપશે.

@navnirmiti”

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે શ્રી જ્ઞાનેશ્વર મુલયે કોલ્હાપુરના રાજવી પરિવાર, સ્વપ્નદ્રષ્ટા મહારાજાઓ અને મહારાણી તારાબાઈની મહાનતા પર ખૂબ જ સરસ રચના લખી છે. શ્રી મોદીએ કહ્યું કે તેમની કરુણાની ઉત્કૃષ્ટ ભાવના આવનારી પેઢીઓને હંમેશા પ્રેરણા આપશે. શ્રી જ્ઞાનેશ્વર મુલયે MEAમાં ભૂતપૂર્વ સચિવ છે અને તેઓ કોલ્હાપુરના વતની છે. તેમણે ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં પોલેન્ડ સાથે પશ્ચિમ મહારાષ્ટ્રમાં આવેલા કોલ્હાપુર શહેરની અવિશ્વસનીય જોડાણની વાર્તા વિશે એક લેખ લખ્યો છે. શ્રી જ્ઞાનેશ્વર મુલયે લખેલા લેખનો જવાબ આપતાં વડાપ્રધાને X પોસ્ટમાં કહ્યું; “કોલ્હાપુર રાજવી પરિવાર, સ્વપ્નદ્રષ્ટા મહારાજા અને મહારાણી તારાબાઈની મહાનતા પર શ્રી જ્ઞાનેશ્વર મુલે દ્વારા ખૂબ જ સુંદર રચના. તેમની કરુણાની ઉત્કૃષ્ટ ભાવના આવનારી પેઢીઓને હંમેશા પ્રેરણા આપશે. @navnirmiti”

AP/GP/JD


(Release ID: 2047859) Visitor Counter : 104