ઉપરાષ્ટ્રપતિ સચિવાલય

ઉપરાષ્ટ્રપતિ 23 ઓગસ્ટ, 2024ના રોજ ગુજરાતની મુલાકાતે


ઉપરાષ્ટ્રપતિ ગાંધીનગરની નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીની મુલાકાત લેશે

ઉપરાષ્ટ્રપતિ ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ ખાતે ધર્મ ધમ્મ ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે

Posted On: 21 AUG 2024 1:33PM by PIB Ahmedabad

ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખર 23 ઓગસ્ટ, 2024ના રોજ અમદાવાદ અને ગાંધીનગર, ગુજરાતની મુલાકાત લેશે.

તેમના એક દિવસીય પ્રવાસ દરમિયાન ઉપરાષ્ટ્રપતિ ગાંધીનગરની નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ખાતે વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી સભ્યોને સંબોધશે.

તેમની મુલાકાત દરમિયાન, શ્રી ધનખર અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી ખાતે ધર્મ ધમ્મ ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં મુખ્ય અતિથિ તરીકે પણ અધ્યક્ષતા કરશે.

AP/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 2047244) Visitor Counter : 67