પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પુડુચેરીના લેફ્ટનન્ટ ગવર્નર પ્રધાનમંત્રીને મળ્યા

प्रविष्टि तिथि: 19 AUG 2024 5:51PM by PIB Ahmedabad

પુડુચેરીના લેફ્ટનન્ટ ગવર્નર શ્રી. કે. કૈલાશનાથન આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા.

પ્રધાનમંત્રી કાર્યાલય X પર પોસ્ટ કરવામાં આવ્યું;

"પુડુચેરીના લેફ્ટનન્ટ ગવર્નર, શ્રી. કે. કૈલાશનાથન, PM @narendramodi ને મળ્યા.

AP/GP/JD


(रिलीज़ आईडी: 2046714) आगंतुक पटल : 196
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali , Assamese , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam