પ્રધાનમંત્રીનું કાર્યાલય

કેરળના રાજ્યપાલે પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી

Posted On: 05 AUG 2024 3:26PM by PIB Ahmedabad

કેરળના રાજ્યપાલ શ્રી આરિફ મોહમ્મદ ખાને આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી.

પ્રધાનમંત્રીએ કાર્યાલયે (PMO) X પર પોસ્ટ કર્યું:

"કેરળના રાજ્યપાલ શ્રી આરિફ મોહમ્મદ ખાને PM @narendramodi સાથે મુલાકાત કરી."

AP/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 2041646) Visitor Counter : 29