પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ મહારાષ્ટ્રના રાજ્યપાલ સાથે મુલાકાત કરી
Posted On:
02 AUG 2024 11:40PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં મહારાષ્ટ્રના રાજ્યપાલ શ્રી સી.પી. રાધાકૃષ્ણન સાથે મુલાકાત કરી.
પ્રધાનમંત્રી કાર્યાલયે X પર પોસ્ટ કર્યું;
"મહારાષ્ટ્રના રાજ્યપાલ શ્રી સી.પી. રાધાકૃષ્ણન આજે પ્રધાનમંત્રી @narendramodiને મળ્યા."
AP/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2041069)
Visitor Counter : 88
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Hindi_MP
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam