પોસ્ટેડ ઓન:
15 JUL 2024 12:12PM by PIB Ahmedabad
ઝારખંડના મુખ્યમંત્રી શ્રી હેમંત સોરેન આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા.
પ્રધાનમંત્રી કાર્યાલયે X પર પોસ્ટ કરી;
"ઝારખંડના મુખ્યમંત્રી શ્રી @HemantSorenJMMએ પ્રધાનમંત્રી @narendramodi સાથે મુલાકાત કરી.
@JharkhandCMO”
AP/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com