પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ કચ્છી નવા વર્ષની અષાઢી બીજ પર લોકોને શુભેચ્છા પાઠવી
प्रविष्टि तिथि:
07 JUL 2024 12:47PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કચ્છી નવા વર્ષના અષાઢી બીજના વિશેષ અવસર પર લોકોને શુભેચ્છા પાઠવી છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું હતુઃ
મારા વ્હાલા કચ્છના ભાઈઓ બહેનોને આષાઢી બીજ કરછી નવા વર્ષની દિલથી ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું મારા કરછમાં વસતા દરેક કરછી આગળ વધે અંને સુખ શાંતિ ને સમૃધ્ધિ કાયમ રહે તેમજ આખા વિશ્વમાં તેમની નામના વધે એવી મા આશાપુરાને પ્રાર્થના કરું છું.
AP/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2031379)
आगंतुक पटल : 174
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Odia
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Hindi_MP
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam