પ્રધાનમંત્રીનું કાર્યાલય

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી

Posted On: 04 JUL 2024 2:42PM by PIB Ahmedabad

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી શ્રી એન ચંદ્રબાબુ નાયડુએ આજે ​​નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી.

પ્રધાનમંત્રી કાર્યાલયએ Xમાં પોસ્ટમાં જણાવ્યું, "આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી, શ્રી @ncbn, પ્રધાનમંત્રી @narendramodi ને મળ્યા."

AP/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 2030700) Visitor Counter : 22