પ્રધાનમંત્રીનું કાર્યાલય

ગુજરાતના રાજ્યપાલે પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી

Posted On: 01 JUL 2024 1:06PM by PIB Ahmedabad

ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા.

પ્રધાનમંત્રી કાર્યાલયે (PMO) X પર પોસ્ટ કરી;

"ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત, પ્રધાનમંત્રી @narendramodi ને મળ્યા."

 

AP/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 2029955) Visitor Counter : 74