પ્રધાનમંત્રીનું કાર્યાલય

છત્તીસગઢના સીએમ પ્રધાનમંત્રીને મળ્યા

Posted On: 25 JUN 2024 2:45PM by PIB Ahmedabad

છત્તીસગઢના મુખ્યમંત્રી શ્રી વિષ્ણુ દેવ સાઈએ આજે ​​પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી.

પ્રધાનમંત્રી કાર્યાલયે (PMO) X પર પોસ્ટ કર્યુઃ

"છત્તીસગઢના સીએમ, શ્રી @vishnudsai, PM @narendramodi ને મળ્યા."

AP/GP/JD



(Release ID: 2028500) Visitor Counter : 39