પ્રધાનમંત્રીનું કાર્યાલય

સિક્કિમના મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી

Posted On: 24 JUN 2024 2:25PM by PIB Ahmedabad

સિક્કિમના મુખ્યમંત્રી શ્રી પ્રેમ સિંહ તમાંગે આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી.

પ્રધાનમંત્રી કાર્યાલય (PMO)એ X પર પોસ્ટ કર્યું:

"સિક્કિમના મુખ્યમંત્રી શ્રી @PSTamangGolay એ પ્રધાનમંત્રી @narendramodi સાથે મુલાકાત કરી."

AP/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 2028230) Visitor Counter : 54