પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીને તેમના બલિદાન દિવસ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી
प्रविष्टि तिथि:
23 JUN 2024 10:14AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીને તેમના બલિદાનના દિવસે શ્રદ્ધાંજલિ આપી છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીનું તેજસ્વી વ્યક્તિત્વ ભાવી પેઢીઓને માર્ગદર્શન આપતું રહેશે.
પ્રધાનમંત્રીએ એક્સ પોસ્ટમાં કહ્યું;
“દેશના મહાન સપૂત, પ્રસિદ્ધ ચિંતક અને શિક્ષણશાસ્ત્રી ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીને તેમના બલિદાન દિવસ પર આદરપૂર્વક શ્રદ્ધાંજલિ. તેમણે પોતાનું જીવન ભારત માતાની સેવામાં સમર્પિત કર્યું. તેમનું ગતિશીલ વ્યક્તિત્વ દેશની દરેક પેઢીને પ્રેરણા આપતું રહેશે.”
AP/GP/JT
(रिलीज़ आईडी: 2028062)
आगंतुक पटल : 146
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Hindi_MP
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam