પ્રધાનમંત્રીનું કાર્યાલય

મહારાષ્ટ્રના રાજ્યપાલે પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી

Posted On: 19 JUN 2024 10:51PM by PIB Ahmedabad

મહારાષ્ટ્રના રાજ્યપાલ શ્રી રમેશ બૈસે આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી.

પ્રધાનમંત્રી કાર્યાલયે X પર પોસ્ટ કરી;

"મહારાષ્ટ્રના રાજ્યપાલ શ્રી રમેશ બૈસે પ્રધાનમંત્રી @narendramodi સાથે મુલાકાત કરી."

 

AP/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 2026861) Visitor Counter : 34