ઉપરાષ્ટ્રપતિ સચિવાલય
azadi ka amrit mahotsav

ઉપરાષ્ટ્રપતિએ ઉગાડી, ગુડી પડવા, ચૈત્ર શુક્લાદી, ચેટી ચાંદ, નવરેહ અને સાજીબુ ચેરોબાની પૂર્વ સંધ્યાએ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી

प्रविष्टि तिथि: 08 APR 2024 5:51PM by PIB Ahmedabad

ચૈત્ર શુક્લાદી, ઉગાડી, ગુડી પડવા, ચેટી ચાંદ, નવરેહ અને સાજીબુ ચેરોબાના શુભ અવસર પર હું તમામ દેશવાસીઓને મારી હાર્દિક શુભેચ્છાઓ અને હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું.

જુદા જુદા નામોથી ઉજવવામાં આવે છે પરંતુ તેમના મૂળમાં આનંદ સાથે, આ તમામ તહેવારો પરંપરાગત રીતે આપણા વૈવિધ્યસભર રાષ્ટ્રના વિવિધ ખૂણામાં નવા વર્ષની શરૂઆતને ચિહ્નિત કરે છે. આ તહેવારો સકારાત્મક ઉર્જા, નવી આશા, સમૃદ્ધિ અને નવીનતાના પ્રતિક સમાન છે. ચાલો, આનંદનો સંદેશો લઈને આવતી આ ઉજવણીઓ વચ્ચે, વિવિધતામાં એકતાની ભાવનાને મજબૂત કરીએ જે ભારતની મૂળભૂત રચનાને વ્યાખ્યાયિત કરે છે.

મારી મંગળકામના છે કે આ નવું વર્ષ દરેકના જીવનમાં સમૃદ્ધિ, સુખ અને આરોગ્ય લાવે.

AP/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 2017487) आगंतुक पटल : 161
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Punjabi , Tamil , Kannada