પોસ્ટેડ ઓન:
14 MAR 2024 1:18PM by PIB Ahmedabad
હરિયાણાના મુખ્યમંત્રી શ્રી નાયબ સૈનીએ આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી.
પ્રધાનમંત્રી કાર્યાલયે X પર પોસ્ટ કર્યું:
"હરિયાણાના મુખ્યમંત્રી શ્રી નાયબ સૈની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા."
AP/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com