પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર શુભેચ્છાઓ પાઠવી
પોસ્ટેડ ઓન:
08 MAR 2024 8:56AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર શુભેચ્છાઓ પાઠવી છે.
તેમણે નારી શક્તિની શક્તિ, હિંમત અને સ્થિતિ સ્થાપકતાને પણ સલામ કરી છે અને વિવિધ ક્ષેત્રોમાં તેમની સિદ્ધિઓની પ્રશંસા કરી છે.
પ્રધાનમંત્રીએ X પોસ્ટમાં, કહ્યું;
“આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શુભેચ્છાઓ! અમે અમારી નારી શક્તિની શક્તિ, હિંમત અને સ્થિતિ સ્થાપકતાને સલામ કરીએ છીએ અને વિવિધ ક્ષેત્રોમાં તેમની સિદ્ધિઓની પ્રશંસા કરીએ છીએ. અમારી સરકાર શિક્ષણ, ઉદ્યોગસાહસિકતા, કૃષિ, ટેક્નોલોજી અને વધુ ક્ષેત્રે પહેલ કરીને મહિલાઓને સશક્ત બનાવવા માટે પ્રતિબદ્ધ છે. જે આ છેલ્લા દાયકામાં અમારી સિદ્ધિઓમાં પણ પ્રતિબિંબિત થાય છે.
AP/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 2012546)
મુલાકાતી સંખ્યા : 233
આ રીલીઝ વાંચો:
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Bengali-TR
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam