પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ શેહબાઝ શરીફને પાકિસ્તાનના પ્રધાનમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા

પોસ્ટેડ ઓન: 05 MAR 2024 10:18AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે શેહબાઝ શરીફને પાકિસ્તાનના પ્રધાનમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

"શેહબાઝ શરીફને પાકિસ્તાનના પ્રધાનમમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન."

AP/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 2011471) મુલાકાતી સંખ્યા : 171