પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ બેટ દ્વારકામાં દ્વારકાધીશ મંદિરમાં દર્શન અને પૂજા કર્યા

Posted On: 25 FEB 2024 11:21AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે બેટ દ્વારકામાં દ્વારકાધીશ મંદિરમાં દર્શન અને પૂજા-અર્ચના કરી હતી.

પ્રધાનમંત્રીએ  x પર પોસ્ટ કર્યું:

"બેટ દ્વારકાના દ્વારકાધીશ મંદિરમાં પ્રાર્થના કરી."

બેટ દ્વારકા ખાતે ભગવાન દ્વારકાધીશના દર્શન કરી સૌના સુખ અને સુખાકારી માટે પ્રાર્થના કરી

AP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 2008789) Visitor Counter : 90