ઉપરાષ્ટ્રપતિ સચિવાલય
azadi ka amrit mahotsav

ઉપરાષ્ટ્રપતિ 22 ફેબ્રુઆરી, 2024ના રોજ વિશાખાપટ્ટનમ, આંધ્રપ્રદેશની મુલાકાત લેશે


ઇન્ટરનેશનલ મેરીટાઇમ સેમિનાર- 'મિલન-2024'ના ઉદ્ઘાટન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે

Posted On: 21 FEB 2024 11:26AM by PIB Ahmedabad

ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખર 22 ફેબ્રુઆરી, 2024ના રોજ વિશાખાપટ્ટનમ, આંધ્રપ્રદેશની મુલાકાત લેશે.

તેમના એક દિવસીય પ્રવાસ દરમિયાન, શ્રી ધનખર ઇન્ટરનેશનલ મેરીટાઇમ સેમિનાર- ‘મિલન-2024’ના ઉદ્ઘાટન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે.

YP/AP/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2007597) Visitor Counter : 199