પ્રધાનમંત્રીનું કાર્યાલય

હરિયાણાના મુખ્યમંત્રીએ પીએમ સાથે મુલાકાત કરી

Posted On: 02 FEB 2024 2:37PM by PIB Ahmedabad

હરિયાણાના મુખ્યમંત્રી શ્રી મનોહર લાલ ખટ્ટરે આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી.

પ્રધાનમંત્રી કાર્યાલયે X પર પોસ્ટ કર્યું:

"હરિયાણાના મુખ્ય પ્રધાન, શ્રી મનોહર લાલ ખટ્ટર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા."

CB/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com(Release ID: 2001798) Visitor Counter : 75