પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ઉત્તર પ્રદેશના સ્થાપના દિવસ પર યુપીના લોકોને શુભેચ્છા પાઠવી
પોસ્ટેડ ઓન:
24 JAN 2024 9:15AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના સ્થાપના દિવસ નિમિત્તે ઉત્તર પ્રદેશના લોકોને શુભકામનાઓ પાઠવી છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;
“આધ્યાત્મિકતા, જ્ઞાન અને શિક્ષણની પવિત્ર ભૂમિ ઉત્તર પ્રદેશના પરિવારના તમામ સભ્યોને રાજ્યના સ્થાપના દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. છેલ્લા સાત વર્ષમાં રાજ્યએ પ્રગતિની નવી ગાથા લખી છે, જેમાં રાજ્ય સરકારની સાથે જનતાએ પણ સક્રિયપણે ભાગ લીધો છે. મને વિશ્વાસ છે કે વિકસિત ભારતના સંકલ્પ પ્રવાસમાં ઉત્તર પ્રદેશ અગ્રણી ભૂમિકા ભજવશે.
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1998997)
મુલાકાતી સંખ્યા : 153
આ રીલીઝ વાંચો:
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam