પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ સંત તિરુવલ્લુવરને શ્રદ્ધાંજલિ આપી
प्रविष्टि तिथि:
16 JAN 2024 11:24AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે તિરુવલ્લુવર દિવસ પર સંત તિરુવલ્લુવરને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
"આજે આપણે તિરુવલ્લુવર દિવસની ઉજવણી કરીએ છીએ, એ મહાન તમિલ ઋષિની યાદમાં, જેમની તિરુક્કુરલમાં ગહન શાણપણ આપણને જીવનના વિવિધ પાસાઓમાં માર્ગદર્શન આપે છે. તેમના કાલાતીત ઉપદેશો સમાજને સદ્ગુણ અને અખંડિતતા પર ધ્યાન કેન્દ્રિત કરવા પ્રેરણા આપે છે, સંવાદિતા અને સમજણની દુનિયાને પ્રોત્સાહન આપે છે. તેમણે ઊભા કરેલા સાર્વત્રિક મૂલ્યોને મૂર્તિમંત કરીને તેમના વિઝનને પરિપૂર્ણ કરવાની પ્રતિબદ્ધતાનો અમે પણ પુનરોચ્ચાર કરીએ છીએ."
"தலைசிறந்த தமிழ்ப் புலவரை நினைவுகூரும் வகையில் இன்று நாம் திருவள்ளுவர் தினத்தைக் கொண்டாடுகிறோம். திருக்குறளில் உள்ள அவரது ஆழ்ந்த ஞானம் வாழ்க்கையின் பல அம்சங்களில் நமக்கு வழிகாட்டுகிறது. காலத்தால் அழியாத அவரது போதனைகள் நல்லொழுக்கம் மற்றும் நேர்மையில் கவனம் செலுத்த சமூகத்தை ஊக்குவிக்கிறது, நல்லிணக்கம் மற்றும் புரிந்துணர்வு கொண்ட உலகத்தை உருவாக்குகிறது. அவர் எடுத்துரைத்த அனைவருக்குமான விழுமியங்களைத் தழுவுவதன் மூலம் அவரது தொலைநோக்குப் பார்வையை நிறைவேற்றும் நமது உறுதிப்பாட்டை நாம் வலியுறுத்துவோம்."
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1996516)
आगंतुक पटल : 162
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam