પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં દાખલ થવા બદલ MPના તાનસેન ફેસ્ટિવલમાં પ્રદર્શન કરી રહેલા કલાકારોની પ્રસંશા કરી

Posted On: 26 DEC 2023 9:21PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશમાં ચાલી રહેલા 'તાનસેન ફેસ્ટિવલ'માં 1,282 તબલાવાદકોના પ્રદર્શનને ગિનિસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડમાં દાખલ થવા બદલ બિરદાવ્યું હતું.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

"ખૂબ અભિનંદન! ભારતીય સંગીતને નવી ઊંચાઈએ લઈ જવાનો આ પ્રયાસ ખૂબ જ પ્રશંસનીય છે."

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1990645) Visitor Counter : 91