પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

તેલંગાણાના સીએમ અને ડેપ્યુટી સીએમએ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી

પોસ્ટેડ ઓન: 26 DEC 2023 5:56PM by PIB Ahmedabad

તેલંગાણાના મુખ્યમંત્રી શ્રી રેવંત રેડ્ડીએ નાયબ મુખ્યમંત્રી શ્રી ભટ્ટી વિક્રમાર્ક મલ્લુ સાથે આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી.

પ્રધાનમંત્રી કાર્યાલયે X પર પોસ્ટ કર્યું:

"તેલંગાણાના સીએમ, શ્રી રેવંત રેડ્ડી અને ડેપ્યુટી સીએમ, શ્રી ભટ્ટી વિક્રમાર્ક મલ્લુ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા."

YP/JD


(રીલીઝ આઈડી: 1990539) મુલાકાતી સંખ્યા : 177