પ્રધાનમંત્રીનું કાર્યાલય
                
                
                
                
                
                    
                    
                        પ્રધાનમંત્રી શ્રીએ ઝુઆરી બ્રિજ સંપૂર્ણ રીતે કાર્યરત થવા બદલ ગોવાવાસીઓને અભિનંદન આપ્યા
                    
                    
                        
                    
                
                
                    Posted On:
                23 DEC 2023 4:39PM by PIB Ahmedabad
                
                
                
                
                
                
                પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઝુઆરી બ્રિજ સંપૂર્ણ રીતે કાર્યરત થવાના પ્રસંગે ગોવાના લોકોને અભિનંદન પાઠવ્યા હતા.
તેમણે કહ્યું કે આ પુલ કનેક્ટિવિટી સુધારીને પ્રવાસન અને વાણિજ્યને વેગ આપશે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
"ઝુઆરી બ્રિજ સંપૂર્ણ રીતે કાર્યરત થવા બદલ ગોવાના લોકોને અભિનંદન! આ ચાવીરૂપ પ્રોજેક્ટ ઉત્તર અને દક્ષિણ ગોવા વચ્ચે કનેક્ટિવિટી સુધારશે, આમ આવનારા સમયમાં પ્રવાસન અને વાણિજ્યને વેગ આપશે."
 
YP/JD
                
                
                
                
                
                (Release ID: 1989921)
                Visitor Counter : 177
                
                
                
                    
                
                
                    
                
                Read this release in: 
                
                        
                        
                            English 
                    
                        ,
                    
                        
                        
                            Urdu 
                    
                        ,
                    
                        
                        
                            Marathi 
                    
                        ,
                    
                        
                        
                            हिन्दी 
                    
                        ,
                    
                        
                        
                            Manipuri 
                    
                        ,
                    
                        
                        
                            Bengali 
                    
                        ,
                    
                        
                        
                            Assamese 
                    
                        ,
                    
                        
                        
                            Punjabi 
                    
                        ,
                    
                        
                        
                            Odia 
                    
                        ,
                    
                        
                        
                            Tamil 
                    
                        ,
                    
                        
                        
                            Telugu 
                    
                        ,
                    
                        
                        
                            Kannada 
                    
                        ,
                    
                        
                        
                            Malayalam