પોસ્ટેડ ઓન:
23 DEC 2023 4:36PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પૂર્વ પ્રધાનમંત્રી ચૌધરી ચરણ સિંહને તેમની જન્મજયંતી પર યાદ કર્યા.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
"किसानों के कल्याण के लिए जीवनपर्यंत समर्पित रहे पूर्व प्रधानमंत्री चौधरी चरण सिंह जी को उनकी जयंती पर सादर नमन।"
YP/JD