પ્રધાનમંત્રીનું કાર્યાલય

તમિલનાડુના સીએમ એમકે સ્ટાલિને પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી

Posted On: 19 DEC 2023 11:05PM by PIB Ahmedabad

તામિલનાડુના મુખ્યમંત્રી, એમકે સ્ટાલિને આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી.

પ્રધાનમંત્રી કાર્યાલયે X પર પોસ્ટ કર્યું:

"તામિલનાડુના સીએમ, થિરુ એમકે સ્ટાલિને પીએમ નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી."

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1989028) Visitor Counter : 47