પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ શ્રી ભજનલાલ શર્માને રાજસ્થાનના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા
શ્રીમતી દિયા કુમારી અને શ્રી પ્રેમચંદ બૈરવાને ડેપ્યુટી સીએમ તરીકે શપથ લેવા બદલ અભિનંદન
Posted On:
15 DEC 2023 4:15PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી ભજનલાલ શર્માને રાજસ્થાનના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા છે. તેમણે શ્રીમતી દિયા કુમારી અને શ્રી પ્રેમચંદ બૈરવાને રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ પણ અભિનંદન પાઠવ્યા હતા.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું: “રાજસ્થાનના મુખ્યમંત્રી તરીકે શપથ લેનાર ભજનલાલ શર્માજી તેમજ નાયબ મુખ્યમંત્રી દિયા કુમારીજી અને પ્રેમચંદ બૈરવાજીને ખૂબ ખૂબ અભિનંદન! મને વિશ્વાસ છે કે બહાદુર મહિલાઓનું આ રાજ્ય તમારા નેતૃત્વમાં સુશાસન, સમૃદ્ધિ અને વિકાસના નવા માપદંડો સ્થાપિત કરશે. અહીં મારા પરિવાજનોએ જે વિશ્વાસ અને આશાની સાથે અમને ભરપૂર આશીર્વાદ આપ્યા છે, તેના પર ખરા ઉતરવા માટે ભાજપા સરકાર સખત મહેનત કરશે.”
YP/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1986700)
Read this release in:
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam