પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ એશિયન પેરા ગેમ્સ 2022માં પુરુષોની હાઈ જમ્પ T63 ઈવેન્ટમાં સુવર્ણ ચંદ્રક જીતવા બદલ શૈલેષ કુમારને અભિનંદન પાઠવ્યા

Posted On: 23 OCT 2023 12:55PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ચીનના હાંગઝોઉમાં એશિયન પેરા ગેમ્સ 2022માં પુરુષોની હાઈ જમ્પ T63માં ગોલ્ડ મેડલ જીતવા બદલ શૈલેષ કુમારને અભિનંદન પાઠવ્યા છે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

શૈલેષ કુમારને એશિયન પેરા ગેમ્સમાં તેના નોંધપાત્ર ગોલ્ડ માટે હાર્દિક અભિનંદન!

મેન્સ હાઈ જમ્પ T63 ઈવેન્ટમાં તેનું પ્રદર્શન અસાધારણ છે.

તેમનો નિશ્ચય અને સખત પરિશ્રમ દરેક માટે પ્રેરણારૂપ છે.”

CB/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1970001) Visitor Counter : 100