પ્રધાનમંત્રીનું કાર્યાલય

હરિયાણાના મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી શ્રી સાથે મુલાકાત કરી

Posted On: 16 OCT 2023 9:23PM by PIB Ahmedabad

હરિયાણાના મુખ્યમંત્રી શ્રી મનોહર લાલ ખટ્ટરે આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી.

પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા X પર પોસ્ટ કરવામાં આવ્યુઃ

હરિયાણાના મુખ્ય પ્રધાન શ્રી @mlkhattar, પ્રધાનમંત્રી @narendramodi ને મળ્યા.

@cmohry”

CB/GP/JD



(Release ID: 1968258) Visitor Counter : 89