પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ એશિયન ગેમ્સ 2022માં તીરંદાજી મિક્સ્ડ ટીમ કમ્પાઉન્ડ ઇવેન્ટમાં જ્યોતિ સુરેખા વેન્નમ અને ઓજસ દ્વારા ગોલ્ડ મેડલ જીતવા પર પ્રશંસા કરી
પોસ્ટેડ ઓન:
04 OCT 2023 12:52PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જ્યોતિ સુરેખા વેન્નમ અને ઓજસને હાંગઝોઉમાં એશિયન ગેમ્સ 2022માં તીરંદાજી મિક્સ્ડ ટીમ કમ્પાઉન્ડ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.
પ્રધાનમંત્રી X પર પોસ્ટ કર્યું:
“એશિયન ગેમ્સમાં તીરંદાજીમાં પ્રથમ ગોલ્ડ મેડલ!
મિક્સ્ડ ટીમ કમ્પાઉન્ડ ઈવેન્ટમાં લક્ષ્યને હિટ કરવા બદલ, જ્યોતિ સુરેખા વેન્નમ અને ઓજસનું શાનદાર પોડિયમ ફિનિશ કરવા માટે, તેમની અસાધારણ કૌશલ્ય, ચોકસાઈ અને ટીમ વર્કએ ઉત્તમ પરિણામોની ખાતરી આપી છે. તેમને અભિનંદન.”
CB/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1964047)
મુલાકાતી સંખ્યા : 147
આ રીલીઝ વાંચો:
Punjabi
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam