પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ એશિયન ગેમ્સમાં મહિલાઓની 3000 મીટર સ્ટીપલચેસમાં પારુલ ચૌધરીના સિલ્વર મેડલની પ્રશંસા કરી
Posted On:
02 OCT 2023 9:29PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એશિયન ગેમ્સમાં મહિલાઓની 3000 મીટર સ્ટીપલચેસમાં સિલ્વર મેડલ માટે પારુલ ચૌધરીને અભિનંદન પાઠવ્યા છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
"એશિયન ગેમ્સમાં મહિલાઓની 3000 મીટર સ્ટીપલચેસમાં પારુલ ચૌધરી માટે ઉત્કૃષ્ટ સિલ્વર!
તેના સમર્પણ અને સખત મહેનતનું ખરેખર ફળ મળ્યું છે. ભારત ખરેખર ઉત્સાહિત છે. તેને અભિનંદન અને આગળના પ્રયત્નો માટે શુભેચ્છાઓ."
CB/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1963520)
Visitor Counter : 132
Read this release in:
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam