પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ એશિયન ગેમ્સ 2022માં 10 મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ટીમમાં સિલ્વર મેડલની ઉજવણીપ્રશંસા કરી
Posted On:
30 SEP 2023 1:16PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હાંગઝોઉમાં એશિયન ગેમ્સ 2022માં 10 મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીતવા બદલ સરબજોત સિંહ અને દિવ્યા ટીએસને અભિનંદન પાઠવ્યા છે.
પ્રધાનમંત્રી X પર પોસ્ટ કર્યું:
“એશિયન ગેમ્સ 2022માં 10 મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીતવા બદલ સરબજોત સિંહ અને દિવ્યા ટીએસ પર ગર્વ છે. હું તેમને તેમની સિદ્ધિ બદલ અભિનંદન આપું છું. તેમની પ્રતિભા, સમર્પણ અને ટીમ વર્ક ભારતના યુવાનો માટે પ્રશંસનીય અને પ્રેરક છે.”
CB/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1962339)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam