પ્રધાનમંત્રીનું કાર્યાલય

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રીની મુલાકાત લીધી

Posted On: 05 SEP 2023 8:58PM by PIB Ahmedabad

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથે આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી.

પ્રધાનમંત્રી કાર્યાલય X પર પોસ્ટ કરવામાં આવ્યું;

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી શ્રી @myogiadityanath, પ્રધાનમંત્રી @narendramodi ને મળ્યા. @CMOfficeUP”

 

CB/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1955041) Visitor Counter : 111