પોસ્ટેડ ઓન:
29 AUG 2023 8:42PM by PIB Ahmedabad
પશ્ચિમ બંગાળના રાજ્યપાલ ડૉ. સી.વી. આનંદ બોઝે આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી.
પ્રધાનમંત્રી કાર્યાલય X પર પોસ્ટ કરવામાં આવ્યું;
“પશ્ચિમ બંગાળના રાજ્યપાલ ડૉ. સી.વી. આનંદ બોઝ, પ્રધાનમંત્રી @narendramodi ને મળ્યા.
CB/GP/JD