પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ શ્રી અટલ બિહારી વાજપેયીની પુણ્યતિથિ પર 'સદૈવ અટલ' ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી

Posted On: 16 AUG 2023 12:54PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે તેમની પુણ્યતિથિએ પૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેયીની સમાધિ 'સદૈવ અટલ' ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

રાષ્ટ્રની સેવામાં પોતાનું જીવન સમર્પિત કરનારા ભૂતપૂર્વ પ્રધાનમંત્રી વાજપેયીજીને આજે તેમની પુણ્યતિથિએ 'સદૈવ અટલ'ની મુલાકાત લઈને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

CB/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com(Release ID: 1949325) Visitor Counter : 157