પ્રધાનમંત્રીનું કાર્યાલય
ઉત્તર પ્રદેશના રાજ્યપાલે પીએમ સાથે મુલાકાત કરી
Posted On:
27 JUL 2023 12:06PM by PIB Ahmedabad
ઉત્તર પ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલે ગઈકાલે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.
પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વીટ કર્યું;
"ઉત્તર પ્રદેશના રાજ્યપાલ શ્રીમતી @આનંદીબેનપટેલે ગઈ કાલે, 26મી જુલાઈના રોજ PM @narendramodi સાથે મુલાકાત કરી હતી.
Governor of Uttar Pradesh, Smt. @anandibenpatel, called on PM @narendramodi yesterday, on 26th July. pic.twitter.com/9Xke5brTvM
— PMO India (@PMOIndia) July 27, 2023
CB/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1943134)
Visitor Counter : 141
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam