પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ નેપાળના પ્રધાનમંત્રીના પત્ની શ્રીમતી સીતા દહલના નિધન પર શોક વ્યક્ત કર્યો
प्रविष्टि तिथि:
12 JUL 2023 1:00PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નેપાળના પ્રધાનમંત્રી પુષ્પ કમલ દહલ પ્રચંડના પત્ની શ્રીમતી સીતા દહલના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે અને નેપાળના પ્રધાનમંત્રી પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
“શ્રીમતી સીતા દહલના નિધન વિશે જાણીને અત્યંત દુ:ખ થયું. હું @cmprachandaને મારી નિષ્ઠાપૂર્વક સંવેદના વ્યક્ત કરું છું અને પ્રાર્થના કરું છું કે દિવંગત આત્માને શાશ્વત શાંતિ મળે. ઓમ શાંતિ.”
“श्रीमती सीता दाहालको दुःखद निधन भएको खबरले मर्माहत भएको छु । @cmprachanda प्रति हार्दिक समवेदना प्रकट गर्दै दिवंगत आत्मालाई चिरशान्ति मिलोस् भनी प्रार्थना गर्दछु ।
ॐ शान्ति।”
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1938869)
आगंतुक पटल : 210
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam