પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીની હિલિયોપોલીસ વોર મેમોરીયલની મુલાકાત
प्रविष्टि तिथि:
25 JUN 2023 4:06PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેંદ્ર મોદીએ તેમની ઈજિપ્તની રાજદ્વારી મુલાકાત દરમિયાન કૈરોમાં આવેલ હિલિયોપોલીસ કોમનવેલ્થ વોર ગ્રેવ સેમેટરીની મુલાકાત લીઘી.
પ્રધાનમંત્રીએ પ્રથમ વિશ્વ યુદ્ઘ દરમિયાન ઈજિપ્ત અને એડેનમાં શહિદ થયેલ 4300થી વધુ વીર સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી.
YP/GP/JD
(रिलीज़ आईडी: 1935191)
आगंतुक पटल : 227
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam