પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીની એપ્લાઇડ મટિરિયલ્સના સીઇઓ ગેરી ઇ. ડિકરસન સાથે મુલાકાત

Posted On: 22 JUN 2023 6:56AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વોશિંગ્ટન ડીસીમાં એપ્લાઇડ મટિરિયલ્સના પ્રમુખ અને સીઇઓ શ્રી ગેરી ઇ. ડિકરસન સાથે મુલાકાત કરી.

પ્રધાનમંત્રીએ ભારતમાં સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમને મજબૂત બનાવવામાં યોગદાન આપવા માટે એપ્લાઇડ મટિરિયલ્સને આમંત્રણ આપ્યું હતું. પ્રધાનમંત્રીએ ભારતમાં પ્રોસેસ ટેક્નોલોજી અને અદ્યતન પેકેજિંગ ક્ષમતાઓના વિકાસ માટે એપ્લાઇડ મટિરિયલ્સને પણ આમંત્રણ આપ્યું હતું.

પ્રધાનમંત્રી અને શ્રી ડિકરસને કુશળ કાર્યબળ બનાવવા માટે ભારતમાં શૈક્ષણિક સંસ્થાઓ સાથે એપ્લાઇડ મટિરિયલ્સના સહયોગની સંભાવનાની ચર્ચા કરી હતી.

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1934355) Visitor Counter : 182