પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ NABH માન્યતા પ્રાપ્ત કરવા માટે AIIMS નાગપુરની ટીમને અભિનંદન પાઠવ્યા

પોસ્ટેડ ઓન: 01 JUN 2023 10:24AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ AIIMS નાગપુરની ટીમને NABH માન્યતા પ્રાપ્ત કરનારી તમામ AIIMSમાંથી પ્રથમ બનવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

AIIMS નાગપુરના ટ્વીટને શેર કરતા, પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;

"ગુણવત્તાવાળી આરોગ્યસંભાળ સેવાઓ પહોંચાડવામાં એક માપદંડ સ્થાપિત કરીને આ સિદ્ધિ બદલ @AIIMSNagpurની ટીમને અભિનંદન."

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 1928883) મુલાકાતી સંખ્યા : 293