પ્રધાનમંત્રીનું કાર્યાલય
ધાર, MP ખાતેનો મેગા ટેક્સટાઇલ પાર્ક પ્રગતિના નવા દરવાજા ખોલશે : પ્રધાનમંત્રી શ્રી
Posted On:
21 MAY 2023 6:58PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં નવો મેગા ટેક્સટાઇલ પાર્ક મેક ઇન ઇન્ડિયાને મજબૂત કરશે અને યુવાનો માટે રોજગારીની નવી તકો ઊભી કરશે. તેમણે કહ્યું કે આ પાર્ક રાજ્યના વિકાસ માટે નવા દરવાજા ખોલશે.
મુખ્યમંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણના ટ્વીટના જવાબમાં પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:
"मध्य प्रदेश के धार जिले में इस मेगा टेक्सटाइल पार्क से जहां मेक इन इंडिया की हमारी पहल को और मजबूती मिलेगी, वहीं युवाओं के लिए रोजगार के साथ-साथ राज्य में विकास के नए द्वार खुलेंगे। #PragatiKaPMMitra"
YP/GP/JD
(Release ID: 1926166)
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam