પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી શ્રીએ સિદ્ધારમૈયા અને શ્રી ડી કે શિવકુમારને શપથ લેવા બદલ અભિનંદન આપ્યા

प्रविष्टि तिथि: 20 MAY 2023 3:13PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી સિદ્ધારમૈયા અને શ્રી ડી કે શિવકુમારને કર્ણાટકના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:

"કર્ણાટકના સીએમ તરીકે શપથ લેવા બદલ શ્રી @siddaramaiah જી અને શ્રી @DKShivakumar જીને ડેપ્યુટી સીએમ તરીકે શપથ લેવા બદલ અભિનંદન. ફળદાયી કાર્યકાળ માટે મારી શુભેચ્છાઓ."

"ಕರ್ನಾಟಕದ ಮುಖ್ಯಮಂತ್ರಿಯಾಗಿ ಪ್ರಮಾಣ ವಚನ ಸ್ವೀಕರಿಸಿದ ಶ್ರೀ @siddaramaiah ಜೀ ಮತ್ತು ಉಪಮುಖ್ಯಮಂತ್ರಿಯಾಗಿ ಪ್ರಮಾಣವಚನ ಸ್ವೀಕರಿಸಿದ ಶ್ರೀ @DKShivakumar ಜೀ ಅವರಿಗೆ ಅಭಿನಂದನೆಗಳು. ಫಲಪ್ರದ ಅಧಿಕಾರಾವಧಿಗಾಗಿ ನನ್ನ ಶುಭ ಹಾರೈಕೆಗಳು."

YP/GP/JD


(रिलीज़ आईडी: 1925870) आगंतुक पटल : 242
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Assamese , Bengali , Manipuri , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam