પોસ્ટેડ ઓન:
11 MAY 2023 6:07PM by PIB Ahmedabad
ઓડિશાના મુખ્યમંત્રી શ્રી નવીન પટનાયકે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી છે.
પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વીટ કર્યું;
"ઓડિશાના મુખ્યમંત્રી શ્રી નવીન પટનાયક પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા."
YP/GP/JD