પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ મોરેશિયસમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાની સ્થાપના પર ખુશી વ્યક્ત કરી
प्रविष्टि तिथि:
01 MAY 2023 3:01PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મોરેશિયસમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાની સ્થાપના પર દરેક ભારતીય માટે ગર્વ વ્યક્ત કર્યો છે.
મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન શ્રી દેવેન્દ્ર ફડણવીસના ટ્વીટનો જવાબ આપતાં પ્રધાનમંત્રીએ ટ્વિટ કર્યું:
"भारतीयांसाठी अभिमानाची बाब! छत्रपती शिवाजी महाराज यांचे विचार जागतिक पातळीवर पोहचत आहेत. पंतप्रधान @KumarJugnauth यांच्या स्वागतार्ह उपस्थितीने या कार्यक्रमाची शोभा आणखी वाढली आहे."
"દરેક ભારતીયને આ જોઈને ગર્વ થાય છે! છત્રપતિ શિવાજી મહારાજના વિચારો વૈશ્વિક સ્તરે ગુંજી રહ્યા છે. PM @KumarJugnauth ની આગવી હાજરીએ આ પ્રસંગને વધુ વિશેષ બનાવ્યો છે."
YP/GP
(रिलीज़ आईडी: 1921097)
आगंतुक पटल : 271
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam