પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ મહારાષ્ટ્ર દિવસ પર શુભેચ્છા પાઠવી
પોસ્ટેડ ઓન:
01 MAY 2023 8:25AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્ર દિવસ નિમિત્તે તેમની શુભેચ્છાઓ પાઠવી છે.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:
"મહારાષ્ટ્ર દિવસની શુભકામનાઓ. રાજ્યને એક મહાન સંસ્કૃતિ અને મહેનતુ લોકોના આશીર્વાદ છે જેમણે વિવિધ ક્ષેત્રોમાં રાષ્ટ્રીય પ્રગતિને સમૃદ્ધ કરી છે. હું આવનારા વર્ષોમાં મહારાષ્ટ્રની સતત પ્રગતિ માટે પ્રાર્થના કરું છું.".
"महाराष्ट्र दिनाच्या शुभेच्छा.राज्याला महान संस्कृती आणि विविध क्षेत्रात राष्ट्राची प्रगती समृद्ध करणारे मेहनती लोक लाभले आहेत.भविष्यातही महाराष्ट्राची अशीच प्रगती होत राहील अशी मी कामना करतो."
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1921013)
મુલાકાતી સંખ્યા : 245
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam