પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ શ્રી રામાનુજાચાર્યને તેમની જયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી
Posted On:
25 APR 2023 4:12PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી રામાનુજાચાર્યને તેમની જયંતિ પર શ્રદ્ધાંજલિ આપી છે.
પ્રધાનમંત્રીએ ટ્વિટ કર્યું; “હું શ્રી રામાનુજાચાર્યને તેમની જયંતિ પર નમન કરું છું. તેમના તેજસ્વી વિચારો લાખો લોકોને શક્તિ અને જ્ઞાન આપતા રહે છે. તેમને હંમેશા આપણા સાંસ્કૃતિક મૂળ પર ગર્વ હતો અને આધુનિક અને સુમેળભર્યા સમાજના નિર્માણ માટે પણ કામ કર્યું હતું."
અદ્વૈત વેદાંતના સ્થાપક અને ભારતીય સંસ્કૃતિના પુનરુજ્જીવનના પ્રણેતા જગદગુરુ આદિ શંકરાચાર્યજીને તેમની જન્મજયંતિ પર લાખ લાખ વંદન. એક ભારત-શ્રેષ્ઠ ભારતની ભાવના તેમના આધ્યાત્મિક સંદેશામાં સમાયેલી છે, જે યુગો સુધી દેશવાસીઓનું પ્રેરક બળ બની રહેશે.”
YP/GP
(Release ID: 1919520)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam